સંબંધિત સમાચાર
- ગુજરાતના રાજકારણમાં દીદીની એન્ટ્રી- ગુજરાત પોલિટિક્સમાં મમતા દીદીની એન્ટ્રી !
- મમતા બેનર્જી આરોગ્ય સુધારો: શ્વાસની તકલીફ, છાતીમાં દુખાવો અને તાવ ... દીદીને ઘણી જગ્યાએ ગંભીર ઈજાઓ પહોંચી હતી
- જય શ્રી રામ' ના નારાથી નારાજ મમતા વિધાનસભામાં નિંદા દરખાસ્ત લાવશે, કોંગ્રેસ, સીપીએમ સમર્થન નહીં આપે
- CBSE : 'ગુજરાતમાં 2002માં હિંસા કઈ સરકાર હેઠળ થઈ હતી?' સીબીએસઈએ પરીક્ષામાં પૂછાયેલા સવાલ પર સ્પષ્ટતા કરી
- Bhopal Gas Tragedy- ભોપાલ ગેસ કાંડ હજારોનો ભોગ લેનારી ગોઝારી ભોપાલ દુર્ઘનાની ૩ર મી વરસી
મમતા દીદીએ રાષ્ટ્રગાનનું કર્યું અપમાન!
મુંબઈ પ્રવાસ પર રહેલી ટીએમસી ચીફ મમતા બેનર્જીની સમસ્યા વધી શકે છે. હકિકતમાં મમતા પર આરોપ છે કે તેમણે મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાષ્ટ્રગાનનું અપમાન કર્યુ. હવે મુંબઈ ભાજપ નેતાએ કહ્યું કે તે મમતાની વિરુધ્ધ એફઆઈઆર નોંધવામાં આવશે. આ મામલામાં ભાજપ નેતા પોલીસમાં ફરિયાદ કરી છે.
ભાજપ નેતાનો આરોપ છે કે મમતા બેસીને રાષ્ટ્રગાન ગાયુ અને પૂરુ કર્યા વગર 2-4 લાઈનો ગાઈને રોકી પણ દીધા. મમતા બેનર્જી બુધવારે મુંબઈ પ્રવાસ પર હતા.
આ દરમિયાન ભાજપની પશ્ચિમ બંગાળ યુનિટે પણ રાષ્ટ્રગાનનું અપમાન કરવા માટે મમતા પર નિશાનો સાધ્યો. ભાજપ બંગાળે ટ્વીટ કર્યુ, મમતા બેનર્જી પહેલા બેસેલા રહ્યા. પછી ઉઠ્યા અને વચ્ચે પણ રાષ્ટ્રગાન બંધ કરાવી દીધુ.
