સંબંધિત સમાચાર
- મમતા બેનર્જી આરોગ્ય સુધારો: શ્વાસની તકલીફ, છાતીમાં દુખાવો અને તાવ ... દીદીને ઘણી જગ્યાએ ગંભીર ઈજાઓ પહોંચી હતી
- જય શ્રી રામ' ના નારાથી નારાજ મમતા વિધાનસભામાં નિંદા દરખાસ્ત લાવશે, કોંગ્રેસ, સીપીએમ સમર્થન નહીં આપે
- સુરતને મળ્યું નવું બિરુદ- ગુજરાતના આ શહેરને મળ્યું વોટર પ્લસ’નું બિરુદ
- રાજકોટના કાલાવડ રોડ ભીષણ આગ, 8 મજૂરો ગંભીર રીતે દાઝ્યા
- International Youth Day- સ્વામી વિવેકાનંદ જયંતિ - સફળતા માટે સ્વામી વિવેકાનંદના યુવાઓ માટે 4 મંત્ર
ગુજરાતના રાજકારણમાં દીદીની એન્ટ્રી- ગુજરાત પોલિટિક્સમાં મમતા દીદીની એન્ટ્રી !
ગુજરાતના રાજકારણમાં આજ સુધી બે પક્ષ સિવાય ત્રીજો પક્ષ હજુ સુધી ફાવ્યો નથી. છેલ્લા થોડા મહિનાથી આમ આદમી પાર્ટીએ જોર-શોરથી કાર્યકર્તાનું રજીસ્ટ્રેશન અને પ્રચાર શરૂ કરી દીધો છે. હવે, મમતા બેનરજીને પણ ગુજરાતના પોલિટિક્સમાં રસ પડ્યો હોય તેવું લાગી રહ્યું છે.ગીતા મંદિર બસ સ્ટેન્ડ પર લગાવાયેલા પોસ્ટર અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. શહીદ દિનની ઉજવણીની સાથે મમતા બેનર્જી ગુજરાત પોલિટિક્સમાં પણ એન્ટ્રી કરવાની તૈયારી કરી રહ્યા છે.
