1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 12 ઑગસ્ટ 2021 (12:03 IST)

રાજકોટના કાલાવડ રોડ ભીષણ આગ, 8 મજૂરો ગંભીર રીતે દાઝ્યા

fire in rajkot
રાજકોટના કાલાવડ રોડ પર આવેલા નિરાલી રીસોર્ટમાં આગની ઘટનામાં આઠ કર્મચારીઓ દાઝ્યા છે. રિસોર્ટમાં પાછળના ભાગે આવેલા રૂમમાં આગ લાગી હતી. જેથી ત્યાં કામ કરતા આઠ કર્મચારીઓ દાઝ્યા
છે.દાઝેલા તમામ કર્મચારીઓ રાજસ્થાનના ડુંગરપુરના વતની છે.