સંબંધિત સમાચાર
- 3 વર્ષના દિકરો માતા કરી હત્યા- 3 વર્ષના દિકરાની માતાએ હત્યા કરી
- પાકની વધુ એક નાપાક હરકત: કચ્છના દરિયાઈ કિનારે પાકિસ્તાની મરીન સિકયુરીટીનું બુલેટપ્રુફ જેકેટ મળી, જાણી જોઇને ટાપુ પાસે ફેંક્યું હોવાનું તારણ
- જો તમારી પાસે છે 1 Rs ની આ નોટ, તો રાતો રાત બની શકો લખપતિ: જાણો કેવી રીતે
- ગીરના જંગલના ઇતિહાસની દુર્લભ તસવીર, એક સાથે પાણી પીતા જોવા મળ્યા હતા 10 સિંહ
- Covaxinનુ ઉત્પાદન વધારવા માટે સરકારે ગુજરાતના અંકલેશ્વરમાં વેક્સીન ઉત્પાદન સુવિધાને આપી મંજૂરી
રાજ્યમાં આ બીમારી બની ગંભીર- ટાઈફોઇડના લક્ષણો જણાતા જ 23 વિધાર્થીઓને સિવિલમાં એડમિટ કરાયા
એક સામટા 30 જેટલાં વિદ્યાર્થીઓને ટાઈફોઇડના લક્ષણો જણાયા હતાં. બાદમાં 23 વિધાર્થીઓને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે એડમિટ કરાયા હતા અને 7 જેટલાં વિદ્યાર્થીઓને સામાન્ય લક્ષણ જણાતા તેઓની OPD કરી તેઓને સારવાર અપાઈ હતી.એક તરફ 30 જેટલાં વિદ્યાર્થીઓ ટાઈફોઇડ પોઝિટિવ આવવાને લઈ સારવાર લઈ રહ્યાં છે અને વિદ્યાર્થીઓ આક્ષેપ કરી રહ્યાં છે કે પીવાના પાણી દૂષિત હોવાને લઇ ટાઈફોઇડ થયો છે
