સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : રવિવાર, 29 માર્ચ 2020 (11:15 IST)

Mann Ki baat- સૌથી મોટા સંકટમાં મોદીની "મન કી બાત" 10 મોટી વાત

29 માર્ચને મોદી કરશે મન કી બાત- મનકી બાત
- સૌથી પહેલા દેશવાસીઓથી મોદીએ માંગી માફી કઈક એવા નિર્ણય લેવા પડયા જેનાથી લોકોને મુશ્કેલીઓ પડી છે.
- lockDownaમાં ઘરમાં રહીને પોતાને સુરક્ષિત રાખવું છે. 
- બીમારી અને પ્રકોપથી માં શરૂઆતમાં જ નિપટવુ જરૂરી  છે. 
- દુનિયામાં કોરોનાથી સ્થિતિ કાબૂમાં થઈ છે. 
- ગરીબ ભાઈ -બેનોને થઈ લૉકડાઉનમાં ખૂબ પરેશાની.  
- પણ અત્યારે પણ કેટલાક લોકો તેને ગંભીરતાથી નથી લઈ રહ્યા છે. 
- લૉકડાઉનમાં ધૈર્ય રાખવાની જરૂર છે.