1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
  4. MP Board Result 2019 : 10th, 12th result

MP Board Result 2019 : 10th, 12th પરીક્ષા પરિણામ જાહેર, ગગન અને પ્રાચીએ કર્યુ ટોપ

MP Board Result 2019 : 10th
. મઘ્યપ્રદેશ બોર્ડ ઓફ સેકંડરી એજ્યુકેશન  (MPBSE Result) એ બુધવરે 10મા અને 12મા ધોરણનુ પરિણામ જાહેર કર્યુ.  10મા ધોરણમાં સાગરના ગન દિક્ષિતે જ્યારે કે 12માની પ્રાચી જૈને ટોપ કર્યુ. મધ્ય્પ્રદેશ માધ્યમિક શિક્ષા બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર આ રીત ચેક કરો તમારુ પરિણામ 
 
 
 
ત્યારબદ તમારો રોલ નંબર સબમિટ કરો 
તમારુ રિઝલ્ટ સ્ક્રિન પર આવી જશે 
અહીથી તમારુ રિઝલ્ટ પ્રિંટઆઉટ લઈ શકો છો. 
ये भी पढ़ें
પ્રાઈવેટ શાળાના શિક્ષકે જાહેરમાં વિદ્યાર્થીને કર્યુ કિસ તો શાળાએ શિક્ષક પર લગાવ્યો પ્રતિબંધ