Daily Horoscope
✕

MP News: મુરૈનામાં કોચિંગા સેંટર પરા વિદ્યાર્થીઓએ મારી ગોળી, સીસીટીવીમાં કેદ થઈ ઘટના

Updated: શુક્રવાર, 23 જૂન 2023 (12:57 IST)
મુરૈનામાં કોચિંગ શિક્ષકને બે વિદ્યાર્થીઓ ગોળી મારી દીધી. ગંભીર સ્થિતિમાં શિક્ષકને ગવાલિયર રેફર કર્યો છે. આરોપી બન્ને વિદ્યાર્થી સગા ભાઈ છે અને ત્રણ વર્ષા પહેલા એક ભાઈ શિક્ષકથી કોચિંગા ભણતો હતો. ગોળી મારવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. 
 
મધ્યપ્રદેશના મુરૈનાથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બે વિદ્યાર્થીઓએ કોચિંગ શિક્ષકને ગોળી મારી દીધી. ગંભીર સ્થિતિમાં શિક્ષકને ગવાલિયર રેફર કર્યો છે. આરોપી બન્ને વિદ્યાર્થી સગા ભાઈ છે અને ત્રણ વર્ષા પહેલા એક ભાઈ શિક્ષકથી કોચિંગા ભણતો હતો. વિવાદ પાછળનું સ્પષ્ટ કારણ બહાર આવ્યું નથી, પરંતુ આ મામલો ટ્રાન્ઝેક્શન સાથે સંબંધિત હોવાનું કહેવાય છે.ગોળી મારવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. 
 
કોચિંગ સંચાલકદરરોજની જેમ ગુરૂવારે સવારે કોચિંગા સેટર પર બેસેલો હતો. સવારે આશરે 11.15 વાગ્યે એક બાઈક પર સવાર થઈને આવ્યા બે વિદ્યાર્થી વિવેક રાઠૌર અને વિનયા રાઠૌરએ આવતા જ તેમની સાથે ઝગડો શરૂ કર્યો. વિદ્યાર્થીઓએ ગાળો આપ્યો જેના કોચિંગા સંચાલકે વિરોધ કર્યા.દરમિયાન એક વિદ્યાર્થીએ કટ્ટા કાઢીને કોચિંગ ઓપરેટરને નિશાન બનાવી ફાયરિંગ કર્યું હતું. ગોળી ગિરવર કુશવાહાના પેટને ફાડીને બહાર આવી હતી.. ફાયરિંગ કર્યા બાદ આરોપી વિદ્યાર્થીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

કયા OTT પ્લેટફોર્મને મળ્યા રામાયણ ના ડિઝિટલ રાઈટ્સ ? રણબીર કપૂરની ફિલ્મ પર મેકર્સએ આપી મોટી અપડેટ

જીવનભર માટે ગાયબ થઈ જતો, ટાઈગર શ્રોફે ફાયરિંગ પછી લાઈક કર્યુ પોસ્ટ, વીડિયો પર લખેલી વાતે ખેંચ્યુ ધ્યાન

Dusshera Jokes - રાવણના પુતળાના મૂલ્ય

ટાઈગર શ્રોફ પર હુમલો કરનાર ત્રણ આરોપીઓ કોટા રેલવે સ્ટેશ પરથી પકડાયા, દિલ્હી આવી રહેલી ટ્રેનમાં હતા સવાર

ટાઇગર શ્રોફના ઘર પાસે ફાયરિંગ બાદ આરોપીઓ ફરાર, અંધેરી સ્ટેશન પરથી બાઇક મળી; પ્રત્યક્ષદર્શીએ કર્યો મોટો ખુલાસો

આગળનો લેખ
Show comments