1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. માંસાહારી વ્યંજન

ચિકન સૂપ

ચિકન સૂપ
સામગ્રી - 2 લીટર પાણી, 500 ગ્રામ ચિકન બોંસ, 50 ગ્રામ આખા ધાણા, 10 ગ્રામ આદુ, 1 મોટી ડુંગરી, 2 ઈલાયચી, તમાલ પત્ર, ર લવિંગ, કાળા મરી અને મીઠું સ્વાદ મુજબ, 2-3 રેશા કેસરના, એક ચમચી ક્રીમ, લીલાં ધાણા, તળવા માટે તેલ.

વિધિ - ચિકન બોંસને સાફ કરી તેને જુદા મૂકો. એક વાસણમાં તેલ ગરમ કરીને તેમાં બધા મસાલા નાખી સેકી લો. હવે તેમાં ચિકન બોંસ નાખી ઉકાળો. લગભગ એક થી દોઢ કલાક સુધી ઉકાળ્યા પછી સૂપને ઉતારી ગાળી લો. તેમાં મીઠુ અને કાળા મરીનો ભૂકો નાખી હલાવો. પીરસતી વખતે તેમાં ઝીણા સમારેલા ધાણા અને ક્રીમ નાખો.
About Writer
વેબ દુનિયા