સ્ટપ્ડ એગ્ઝ
|
વિધિ - 8 ઉકાળેલા ઈંડાને લઈને લાંબો ચીરો પાડી તેમાંથી પીળો ભાગ કાઢી લો. હવે આ પીળા ભાગમાં માખણ, લીંબૂનો રસ, મીઠુ અને કરી પાવડર ભેળવીને એકરસ કરી લો. તૈયાર મિશ્રણને ઈંડામાં ભરી લો. સમારેલા ધાણા અને ટામેટાથી સજાવીને સર્વ કરો.