શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદ , મંગળવાર, 2 માર્ચ 2021 (18:00 IST)

આઇશા ની આત્મહત્યા નો મામલે બોલ્યા ઔવેસી - કોઈ પણ ધર્મ ની દીકરી ઓ ને દહેજ ને લઈને હેરાન ના કરવામાં આવે

અમદાવાદ રિવરફ્રન્ટ પર આઇશા ની આત્મહત્યા નો મામલો
 
Aimim  ના Asaduddin Owais નું નિવેદન 
 
કોઈ પણ ધર્મ ની દીકરી ઓ ને દહેજ ને લઈને હેરાન ના કરવામાં આવે
 
આઇશા ને દહેજ ને લઈને પરેશાન કરવામાં આવી અને માર મારવામાં આવ્યો તે દરેક સમાજ માટે દુઃખદ 
 
પત્ની ને દહેજ માટે દુઃખ આપવુ એ કાયરતા ની નિશાની છે
 
પત્ની પર જુલ્મ કરવો એ મર્દાનગી નથી
 
દીકરીઓ એ આત્મહત્યા કરવાની જરૂર નથી Asaduddin Owaisi તમારી જોડે છે..