બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 22 ઑક્ટોબર 2021 (12:07 IST)

બાંગ્લાદેશના રોહિંગ્યામાં શુક્રવારે ગોળીબાર

બાંગ્લાદેશના રોહિંગ્યામાં શુક્રવારે ગોળીબાર થયો. જેમાં 7 લોકોના માર્યા ગયાના સમાચાર છે. સમાચાર એજન્સી એએફપીએ બાંગ્લાદેશ પોલીસના હવાલાથી આ જાણકારી આપી છે.