સંબંધિત સમાચાર
- પીએમ મોદીએ 500 કેસો પર લોકડાઉન કરવાની જાહેરાત કરી, હવે એક શહેરમાં વધુ કેસ
- ગુજરાતથી ઋષિકેશ ગયેલા તમામ 22 યાત્રીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ
- ગુજરાત-મધ્યપ્રદેશ સહિત આ રાજ્યો દરરોજ નોંધાયા છે 80%થી વધુ નવા કેસો, મૃત્યું દરમાં થયો ઘટાડો
- લોકડાઉનનું એક વર્ષ: પરપ્રાંતિય મજૂરોનું જીવન હજી પાટા પર પાછું નથી આવ્યું
- Bank- જો બેંકનું કામ આ અઠવાડિયામાં પૂર્ણ થયું નથી, તો તમારે 4 એપ્રિલ સુધી રાહ જોવી પડશે, એપ્રિલમાં ઘણી રજાઓ છે.
વિજયભાઇ રૂપાણી મુખ્યમંત્રી શ્રીનો વધુ એક સંવેદના સ્પર્શી નિર્ણય.
- રાજ્યમાં આવેલા ભિક્ષુક ગૃહો, વૃદ્ધાશ્રમો તથા દિવ્યાંગ કલ્યાણ સંસ્થાઓમાં રહેતા ૪પ વર્ષથી વધુની વયના અને કોમોરબીડ-અન્ય ગંભીર બિમારી ધરાવતા વ્યક્તિઓનું કોવિડ-19 રસીકરણ અન્વયે આધાર કાર્ડના પૂરાવા વગર પણ રસીકરણ કરવામાં આવશે.
- મુખ્યમંત્રીશ્રીએ આવી સંસ્થાઓમાં વસવાટ કરતા ૬૦ વર્ષથી વધુની વયના વયસ્ક વડિલોને પણ આધાર કાર્ડ ન હોય તો પણ વેકસીન આપવાનો માનવીય અભિગમ સ્પર્શી નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રીશ્રી એ કોરોના સંક્રમણ થી રાજ્યના આવા વંચિત અને નિરાધાર લોકોને પણ આરોગ્ય રક્ષા મળી રહે તેવી માનવીય સંવેદના થી આ નિર્ણય કર્યો છે
