GUJCET Exam in Surat રાજ્યભરમાં પરીક્ષાનો માહોલ અને સુરતની વિશેષ તૈયારી આજે સમગ્ર ગુજરાતમાં ડિગ્રી એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ માટેની મહત્વની ગણાતી ગુજકેટ (GUJCET) પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના વિવિધ શહેરોમાં વિદ્યાર્થીઓ ઉત્સાહ સાથે પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા છે. ખાસ કરીને સુરત શહેરમાં પરીક્ષાને લઈને વહીવટી તંત્ર દ્વારા વિશેષ...