1. સમાચાર જગત
  2. ગુજરાતી તાજા સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 5 મે 2025 (10:50 IST)

ઘોરણ 12 નું પરિણામ જાહેર - સાયન્સનુ 83.51 ટકા અને કોમર્સનુ 93.07 ટકા પરિણામ જાહેર, પરિણામ જાહેર થતા જ વેબસાઈટ ક્રેશ

board
Gujarat Board Class 12 Result 2025: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (જીએસઈબી), ગાંધીનગરની માર્ચ મહિનામાં લેવામાં આવેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ ગુજકેટ-2025 પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયુ છે ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર સવારે 10:30 કલાકે આ પરિણામ મુકાયું હતું. 
 
વ્હોટ્સએપ નં. 6357300971 પર સીટ નંબર મોકલતા પરિણામ મળશે. સાથે જ શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પરથી પણ પરિણામ જાણી શકાશે. આ વર્ષે સામાન્ય પ્રવાહના કુલ 4,23,909 અને સાયન્સમાં 1,11,384 વિદ્યાર્થી નોંધાયા હતા.
 
ફેબ્રુઆરી-માર્ચ 2025માં યોજાયેલી ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા, ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ, GUJCET-2025 અને સંસ્કૃત માધ્યમનું પરિણામ જાહેર થશે.
 
GSEB 12th Result 2025 Kaivi rite Check Karvu ? How To Check GSEB 12th Result 2025
 
- ગુજરાત બોર્ડ ધોરણ 12 માનું પરિણામ જોવા માટે, સૌપ્રથમ સત્તાવાર વેબસાઇટ- gseb.org પર જાઓ.
- હોમ પેજ પર Results સેક્શન  પર ક્લિક કરો.
- આગલા પેજ પર, સીટ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરીને Go પર ક્લિક કરો.
- ગુજરાત બોર્ડ 12માનું પરિણામ સ્ક્રીન પર ખુલશે.
- પ્રિન્ટ પર ક્લિક કરીને ગુજરાત બોર્ડ 12માનું પરિણામ ડાઉનલોડ કરો.