સંબંધિત સમાચાર
- જૂનાગઢના જલંધર ગામમાં 10 વર્ષીય બાળકે અજગર ભરડા સામે ભીડી બાથ, અજગરના મોઢા પર મુક્કો મારી પોતાનો પગ છોડાવ્યો
- અમદાવાદ: પાર્કિંગ ચાર્જમાં મોટા ફેરફાર
- સરકારનો સીનીયર સિટીઝનને ભેંટ! હવે ફરીથી કરી શકશે નોકરી જાણો શુ છે અપડેટ
- Navjot Singh Sidhu Resigns- નવજોત સિંહ સિદ્ધુએ આપ્યું રાજીનામું
- વડોદરા: દુષ્કર્મી રાજુ ભટ્ટ ઝડપાયો
જૂનાગઢઃ લીલી પરિક્રમાને મંજૂરી
દર વર્ષે જૂનાગઢ ખાતે યોજાતી લીલી પરિક્રમા અંગે બેઠક યોજાઈ હતી કલેકટર કચેરી ખાતે 12 વાગ્યે સાધુ-સંતોની હાજરીમાં બેઠકયોજાઈ હતી
ગિરનાર લીલી પરિક્રમા પ્રતીકાત્મક યોજાશે તેમ જાણવા મળે છે આ વખતે 400 લોકોની
પ્રતીકાત્મક પરિક્રમાને મંજૂરી મળી છે જેમાં સાધુ સંતો અને સંસ્થા જોડાશે.
જૂનાગઢમાં જે લીલી પરિક્રમામાં દર વર્ષે હજારો લાખો શ્રદ્ધાળુઓ ભાગ લેતા હતા ત્યાં આ વર્ષે માત્ર 400 લોકોને જ પરિક્રમા માટે પરવાનગી આપવામાં આવી છે. હવે આ ચાર સો લોકોનાં કોનો કોનો સમાવેશ કરવામાં આવે તેનો નિર્ણય સાધુ સંતો અને મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે. આ મુદ્દે વિશ્વ હિન્દુ સંગઠને નારાજગી વ્યક્ત કરી છે, સંગઠને કહ્યું કે માત્ર ફોર્માલિટી માટે આ બેઠક કરવામાં આવી છે. ને મંજૂરી મળી છે જેમાં સાધુ સંતો અને સંસ્થા જોડાશે
આગળનો લેખ
