સંબંધિત સમાચાર
- અમદાવાદમાં યુવકે સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી,સગીરાનું સારવાર દરમિયાન મોત
- વડોદરામાં ખ્રિસ્તી યુવકે હિન્દુ યુવતીને પ્રેમમાં ફસાવ્યા બાદ યુવતીને શરીર પર ચીરા મારવા મજબૂર કરી
- પોલીસને પીછો કરતા જોઈ, એક માણસે તેમનો પ્રાઈવેટ પાર્ટ કાપ્યો
- વડોદરામાં કંપનીના મહત્વના ડેટા વેચી મરનાર ઇન્સ્પેક્ટર કોર્ડિનેટ સામે સાયબર ક્રાઇમમાં ફરિયાદ
- મોબાઈલ મુદ્દે દીકરાએ પિતાની કરી હત્યા- મોબાઈલ ગેમ રમવા બાબતે ઠપકો આપતા 17 વર્ષના પુત્રએ પિતાની ગળુ દબાવી હત્યા કરી
વડોદરા: દુષ્કર્મી રાજુ ભટ્ટ ઝડપાયો
વડોદરા હાઈપ્રોફાઇલ દુષ્કર્મ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. ફરાર આરોપી રાજુ ભટ્ટની જૂનાગઢથી ધરપકડ કરવામાં આવી છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચ તથા વડોદરા
પી.સી.બી. તેમજ જુનાગઢ પોલીસના સંયુકત ઓપરેશનમાં જુનાગઢ ખાતેથી આરોપી રાજુ ભટૃને પકડી પાડવામાં આવેલ છે, આગળની કાર્યવાહી ચાલુ છે.નોંધનીય છે કે,
વડોદરા હાઇપ્રોફાઇલ દુષ્કર્મના કેસમાં આ બીજી ધરપકડ છે. અગાઉ કાનજીભાઈ અરજણભાઈ મોકરીયાની ધરપકડ કરવામાં આવી હતી
