1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : રવિવાર, 5 સપ્ટેમ્બર 2021 (12:09 IST)

પોલીસને પીછો કરતા જોઈ, એક માણસે તેમનો પ્રાઈવેટ પાર્ટ કાપ્યો

હમેશા આવુ હોય છે કે જ્યારે પોલીસ કોઈ ગુનેગારનો પીછો કરો છો તો તે ગુનેગાર આવી હરકત કરી નાખે છે જેને જોઈ પોલીસ હેરાન રહી જાય છે. આવુ જ એક કેસ અમેરિકાથી સામે આવ્યુ છે જ્યાં એક આરોપીની કારનો પીછો પોલીસવાળા કરી રહ્યા હતા તે દરમિયાન તે ગુનેગારએ તેમનો જ પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યુ અને તેને કારથી બહાર ફેંકી દીધું. આ બધુ ત્યારે થયુ જ્યારે પોલીસવાળા તેની ધરપકડ કરવા માટે પકડી રહ્યા હતા. 
 
હકીકતમાં આ ઘટના અમેરિકાના ટેનેસી રાજ્યની છે અહીંના શહરમાં આ ઘટન અસામે આવી છે. ટેનેસીની ડૉવેલટાઉન પોલીસએ ટાયસને ખતરનાક રીતે ગાડી પાર્ક કરતા જોઈ લીધું ત્યારબાદ તેને પકડવા માટે 
તેની પાસે ગયા તો તે કાર લઈને ભાગી ગયો. ત્યારબાદ પોલીસ તેનો પીછો શરૂ કર્યો. 
 
તે દરમિયાન ટાયસનને ખબર નથી શું થયું તેને તેમનો પ્રાઈવેટ કાપીને કારની બારીથી બહાર ફેંકી નાખ્યુ. તેને આવુ કરતા જોઈ પોલીસવાળા ચોંકી ગયા ત્યારબાદ ઈજાગ્રસ્ત સ્થિતિમાં ટાયસનએ કાર રોકી નાખી. એક અધિકારીએ જણાવ્યુ કે જ્યારે તેણે બારબુ ખોલ્યુ તો તેને માણસએ કપડા નથી પહેરેલા હતા અને લોહીયાળ હતું. 
 
એટલું જ નહીં, જ્યારે અધિકારીઓ ગિલબર્ટની ધરપકડ કરી શક્યા, ત્યારે તેણે પોતાનો દરવાજો બંધ કરી દીધો અને હાઇવે નીચે દોડી ગયો. આખરે ટાયસન પકડાયો. 39 વર્ષીય આરોપી ટાયસન ગિલ્બર્ટે પ્રાઈવેટ પાર્ટ કાપવા અંગે ખૂબ જ વિચિત્ર દલીલ કરી હતી. તેણે કહ્યું કે તેણે પોતાની કારમાંથી દુનિયાને બચાવવા માટે તેનો પ્રાઇવેટ પાર્ટ કાપી નાખવાનો નિર્ણય કર્યો.
 
 હાલમાં, તે પકડાયો છે. પોલીસ તેને પકડી લીધુ છે તે પશ્ચિમમાં વિલ્સન કાઉન્ટી તરફ દોડી રહ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ વ્યક્તિ કાર ચોર છે અને માનસિક રીતે પણ નબળો છે. તે પોલીસને જોઈને ડરીને તેમનીથી દૂર ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતો.