શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 7 ફેબ્રુઆરી 2022 (15:24 IST)

કાશ્મીરી બાપુનું નિધન

કાશ્મીરી બાપુનું નિધનજૂનાગઢઃ પરમ પૂજ્ય સંત કાશ્મીરી બાપુ ગઇકાલે બ્રહ્મલીન થઇ ગયા.  તેમણે આગલી સાંજે સાંજની આરતી બાદ ધૂપ લીધો હતો.   
 
કાશ્મીરી બાપુ 10 દિવસ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. સારવાર બાદ આશ્રમ લઇ જવાયા હતા જોકે, ગઈકાલે તેમણે દેહત્યાગ કર્યો હતો.પાર્થિવ દેહના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે. 
 
સંત કાશ્મીરી બાપુનું આજે અવસાન થયું છે. તેઓએ પોતાની યુવા અવસ્થામાં ગિરનાર પર દત ભગવાનનું વર્ષો સુધી તપ કર્યું હતું.