ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 16 માર્ચ 2021 (09:48 IST)

મહારાષ્ટ્ર સરકાર : COVID-19ના ફેલાવાને નિયંત્રિત કરવા નવી માર્ગદર્શિકા પ્રકાશિત કરી

-  બધા સિનેમા હોલ, રેસ્ટોરાં, હોટેલ્સનું પ્રતિબંધો સાથે 50% ક્ષમતા પર સંચાલન કરવું
- મહારાષ્ટ્ર સરકાર : અંતિમ સંસ્કારની ક્રિયામાં 20થી વધુ લોકોને ભેગા થવાની છૂટ નથી
- મહારાષ્ટ્ર સરકાર : લગ્નમાં 50 લોકોને જ મંજૂરી
- સામાજિક/રાજકીય/ધાર્મિક/સાંસ્કૃતિક મેળાવડાની છૂટ નથી
-  કોવિડના નિયમોનું પાલન નહિ કરતી જગ્યાઓ બંધ રહેશે
- પ્રતિબંધ સાથે હોમ આઈસોલેશનની છૂટ
- આઈસોલેશન દરમિયાન કયા ડોકટરના સંપર્કમાં છો તેની માહિતી સત્તાધિશોને આપવાની રહેશે
- કોવિડનો દરદી ઘરમાં છે તેવુ લખેલુ બોર્ડ ઘરની બહાર ટીંગાડવાનું રહેશે