ઘરને બચાવું છે પરાશક્તિઓથી તો 3 ટિપ્સ અજમાવો

bhoot
Last Modified સોમવાર, 27 ફેબ્રુઆરી 2017 (14:03 IST)
હમેશા કોઈ ઘરમાં આ અનુભવ થાય છે કે અહીં પરાશક્તિઓ છે તો આ 3 સરલ ઉપાય અજમાવીને જુવા જોઈએ. જો તમે પરાશક્તિઓથી બચવા ઈચ્છો છો તો પણ આ ઉપાય કારગર અને અનૂભૂત છે. 
રોજ હનુમાનજીનો પૂજન કરો અને ચાલીસાનો પાઠ કરો. ખાસ રૂપથી આ ચોપાઈ વાંચો ભૂત પિશાચ નિકટ નહી આવે, મહાવીર જબ નામ સુનાવે 
 
દરેક શનિવારે શનિને તેલ ચઢાવો. તમારી પહેરેલી એક જોડી ચપ્પલ કોઈ ગરીબને એક વાર દાન કરો. 
 
એક કાંચનો ગ્લાસમાં પાણીમાં મીઠું મિક્સ કરી નૈટ્ત્યના ખૂણામાં મૂકી નાખે અને તેની પાછળ એક લાલ રંગનો બ્લ્બ લગાવી દો. જ્યારે પણ પાણી સૂકી જાય તો તે ગ્લાસને પછીથી સાફ કર્યા પછી મીઠું મિક્સ કરી પાણી ભરી નાખો. 
 


આ પણ વાંચો :