Plant Vastu- શ્રાવણ મહીનામાં બિલ્વપત્રનો વપરાશ વધારે હોય છે. ભગવાન શિવને બિલ્વપત્ર ખૂબ પ્રિય છે. બિલ્વ પત્રને ધર્મ, જ્યોતિષ અને વાસ્તુમાં ખૂબ શુભ માનવામાં આવ્યુ છે બિલ્વપત્રના ઝાડનો ઘરમાં હોવુ ખૂબ શુભ ગણાય છે. BelPatra Tree Benefit: શ્રાવણ મહીનો 23 જુલાઈ 2022થી શરૂ થઈ રહ્યો છે. ભગવાનસ શિવને સમર્પિત...