ગુરુવાર, 14 ઑગસ્ટ 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By
Last Updated : શુક્રવાર, 8 જુલાઈ 2022 (15:50 IST)

Bilva patra- ઘરમાં બીલીપત્ર લગાવવાના ફાયદા માતા લક્ષ્મીની વરસશે કૃપા

bilva patra
જ્યોતિષશાસ્ત્રમાં ઘણા બધા એવા છોડ જણાવ્યા છે જેને ઘરમાં લગાવવાથી વ્યક્તિને પુણ્યની સાથે સૌભાગ્યની પ્રાપ્તિ હોય છે. આટલુ જ નહી આ છોડને ઘરમાં લગાવવાથી 
 
માતા લક્ષ્મીનો વાસ હોય છે અને ધન ધાન્યની ક્યારે કમી નથી હોય્ આવુ જ એક છોફ છે બીલીપત્રનો છોડ ઘરમાં લગાવવાથી ન માત્ર સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ હોય છે પણ 
 
ઘરમાં માતા લક્ષ્મીનો પણ આગમન હોય છે. શિવપુરાણના મુજબ જે જગ્યા પર આ છોડ લાગાવાય છે તે કાશી તીર્થની સમાન પવિત્ર અને પૂજનીય સ્થળ થઈ જાય છે. આ 
 
છોડને ઘરમાં લગાવવાથી ઘરના સભ્યોને અક્ષય ફળની પ્રાપ્તિ હોય છે. તેથી જો તમે પણ ઘરમાં સુખ- સમૃદ્ધ લાવવા ઈચ્છો છો તો આ છોડને ઘરમાં જરૂર લગાવો. 
 
ઘરમાં બીલીપત્ર લગાવવાના ફાયદા 
બીલીપત્ર ભગવાન શિવને ખૂબ પ્રિય છે. કહેવાય છે કે શિવને બિલ્વપત્ર ચઢાવવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. બિલ્વપત્રના પાનની એ વિશેષતા છે કે આ ત્રણના સમૂહમાં જ 
 
મળે છે.
 
શિવપુરાણના મુજબ જે જગ્યા પર આ છોડ લાગાવાય છે તે કાશી તીર્થની સમાન પવિત્ર અને પૂજનીય સ્થળ થઈ જાય છે. 
 
માતા લક્ષ્મીનો હોય છે વાસ 
ઘરમાં બિલીપત્ર લગાવવાથી માતા લક્ષ્મીનો આગમન હોય છે અને ધન ધાન્યની કમી નથી હોય. એવા પરિવારનો દરેક સભ્ય ધનવાન બને છે. પૌરાણિક કથાઓના મુજબ ભગવાન શિવને બિલીપત્ર ચઢાવવાથી માતા લક્ષ્મી પ્રસન્ન  હોય છે કારણે કે બિલીપત્રના ઝાડના મૂળમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. તેથી તે ઝાડને ત્રિવૃક્ષ પણ કહેવાય છે.