Sawan 2022- શ્રાવણમાં ન કરવુ આ 6 કામ  
                                       
                  
                  				  શ્રાવણ મહીનામાં ક્યારે ન કરવુ આ કામ મહાદેવ ગુસ્સે થઈ જાય છે 
				   
				  
	
	શિવલિંગની પૂજા દરમિયાન શંખ ન વગાડવુ 
	
				   
				  
	શિવલિંગની જળાધારીને ક્યારે લાંધવુ ન જોઈએ 
				   
				  
	ક્યારે પણ શિવલિંગની પૂર્ણ પરિક્રમા ન કરવી. 
				   
				  
	કાળા રંગના કપડા પહેરીને પૂજા ન કરવી જોઈએ. 
				   
				  
	કોઈ પણ પ્રકારનો નશા કરીને પૂજા ન કરવી 
				   
				  
	માંસ મટન કે માછલી ખાઈને પૂજા કરવુ વર્જિત છે