શનિવાર, 14 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : ગુરુવાર, 14 જુલાઈ 2022 (10:32 IST)

July 2022 - જુલાઈ મહિનામાં આવતા વિવિધ વ્રત અને તહેવાર વિશે..

.
જુલાઈ 1 તારીખ આષાઢી બીજથી મહીનાની શરૂઆત થઈ રહી છે આ મહીનામાં ઘણા વ્રત અને તહેવાર પણ આવી રહ્યા છે. ભગવાન શિવના સૌથી પ્રિય એવા શ્રાવણ માસની શરૂઆત થશે. જુલાઈમાં જ ચાતુર્માસની શરૂઆત થશે.  દેવપોઢી એકાદશી, પ્રદોષ વ્રત, ગુરુ પૂર્ણિમા, વ્યાસ જયંતી, કર્ક સંક્રાંતિ, શ્રાવણ માસના સોમવારના વ્રત, મંગળા ગૌરી વ્રત, હરિયાળી ત્રીજ જેવા વ્રત અને તહેવાર આવી રહ્યાં છે.  
 
જાણી લો જુલાઈ 2022માં આવતા વ્રત અને તહેવારની સંપૂર્ણ યાદી
 
જુલાઈ 2022- વ્રત અને તહેવાર
 
01 જુલાઈ, વાર- શુક્રવારઃ જગન્નાથજીની રથયાત્રા
 
03 જુલાઈ, વાર- રવિવારઃ વિનાયક ચતુર્થી વ્રત
 
05 જુલાઈ, વાર- મંગળવારઃ સ્કન્દ ષષ્ઠી વ્રત
 
07 જુલાઈ, વાર- ગુરૂવારઃ શ્રી દુર્ગાષ્ટમી વ્રત
 
09 જુલાઈ વાર શનિવાર ગૌરી વ્રત પ્રારંભ 
 
10 જુલાઈ, વાર- રવિવારઃ દેવપોઢી એકાદશી, ચાતુર્માસનો પ્રારંભ
 
11 જુલાઈ, વાર- સોમવારઃ સોમ પ્રદોષ વ્રત, જયા પાર્વતી વ્રત પ્રારંભ 
 
13 જુલાઈ, વાર- બુધવારઃ ગુરુ પૂર્ણિમા, અષાઢ પૂર્ણિમા, વ્યાસ જયંતી, ગૌરી વ્રત પૂર્ણ 
 
16 જૂલાઈ, વાર- શનિવારઃ ગજાનન સંકટ ચતુર્થિ, કર્ક સંક્રાતિ,  જયા પાર્વતી વ્રત જાગરણ 
 
19 જુલાઈ, વાર- મંગળવારઃ પ્રથમ મંગળા ગૌરી વ્રત
23 જુલાઈ  ગુજરાતી શ્રાવણ મહીનો શરૂઆત 
24 જુલાઈ, વાર- રવિવારઃ કામિકા એકાદશી
 
25 જુલાઈ, વાર- સોમવારઃ સોમ પ્રદોષ વ્રત, 
 
26 જુલાઈ, વાર- મંગળવારઃ માસિક શિવરાત્રિ, બીજુ મંગળા ગૌરી વ્રત
 
28 જુલાઈ, વાર- ગુરૂવારઃ શ્રાવણ મહિનાની અમાસ, સ્નાન-દાનની અમાસ
 
29 જુલાઈ, વાર- શુક્રવારઃ શ્રાવણ મહિના શરૂ,  પ્રથમ જીવંતિકા વ્રત 
 
31 જુલાઈ, વાર- રવિવારઃ હરિયાળી ત્રીજ