શ્રાવણ સ્પેશલ - મનોકામના મુજબ કરો શિવ પૂજા- 5 મનોકામના , 5 શિવ પૂજા

5 મનોકામના , 5 શિવ પૂજા - જરૂર વાંચો

શ્રાવણ સ્પેશલ - સર્વ મનોકામના પૂર્તિ માટે કરો શિવની આ રીતે પૂજા 
શ્રાવણમાં શિવ -પૂજનના ખાસ મહત્વ છે પણ શું તમે જાણો છો કે આપની દરેક મનોકામના મુજબ ભગવાન ભોલેનાથની પૂજા પણ ખાસ કરાય છે આવો જાણીએ કઈ કામના માટે શું ચઢાવાય ભગવાન શિવને... 
ધન પ્રાપ્તિ માટે
બિલ્વપત્રથી અર્ચના કરો. 
પુત્ર પ્રાપ્તિ માટે 
દૂધમાં હળદર મિક્સ કરી અભિષેક કરો 
પ્રેમ પ્રાપ્તિ માટે 
શિવ પાર્વતીનો સંયુક્ત પૂજન કરો 
સુખ સમૃદ્ધિ માટે 
સફેદ આંકડાના ફૂલ ચઢાવો. 
સર્વ મનોકામના પૂર્તિ માટે 
પંચામૃતથી અભિષેક કરાવો. 


આ પણ વાંચો :