સંબંધિત સમાચાર
- મકરસંક્રાતિના આ 7 ઉપાય દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલી શકે છે
- Makar sankranti- મકર સંક્રાતિ પર આ સરળ ઉપાય કરીને વધારો સુખ-સમૃદ્ધિ(See Video)
- પતંગ ઉડાવતી વખતે રહો સાવધાન..- Pls Share This To all -To Save Life
- મકર સંક્રાતિ પર તલથી કરેલા 5 ઉપાય વધારે છે સુખ્-સમૃદ્ધ (video)
- દાંપત્ય જીવનને સુખમય બનાવા માટે મહિલાઓ મકરસંક્રાતિ પર કરો આ કામ
Til Laddu - તલના લાડુ
સામગ્રી : 250 ગ્રામ સફેદ તલ 200 ગ્રામ ગોળ 100 ગ્રામ સેકેલા સીંગદાણાનો ચુરો. અડધી ચમચી ઈલાયચી પાવડર
બનાવવાની રીત : એક કઢાઈમાં તલ નાખી ગુલાબી થતા સુધી શેકો. શેકેલા તલ અને સીંગદાણાના ચુરામાં ઈલાયચી પાવડર મિક્સ કરો. એક કઢાઈમાં 1 ચમચી પાણી અને ગોળ નાખી પીગળે ત્યાં સુધી શેકો. આંચ ધીમી કરી ગોળમાં તલ નાખી તેને મિક્સ કરો. ગેસ પરથી તેને ઉતારી લાડુ બનાવી લો.

ये भी पढ़ें