એપ્પલ ટોફી
સામગ્રી - 2 સફરજન છોલીને લાંબી ચીરીમાં કાપેલા, ખાંડ અડધો કપ, શેકેલા કાળા સફેદ તલ.
વિધિ - ખાંડને ફ્રાઈંગ પેનમાં ઓગાળી લો અને સફરજનની ચીરીઓ તેમા ડૂબાડીને બહાર કાઢીને એક પ્લેટમાં સજાવો. હવે તેની ઉપર કાળા સફેદ તલ ભભરાવીને સર્વ કરો.