કર્ડ સ્પૂદી N.D સામગ્રી - દહીં 200 ગ્રામ, કેળુ 1, ખાંડ 4 ચમચી, વેનિલા એસેંસ 1 ચમચી, ઠંડુ પાણી 1 કપ. વિધિ - કેલાને છોલીને તેના ટુકડા કરી લો. હવે બધી સામગ્રી એક સાથે ભેળવીને મિક્સરમાં બ્લેંડ કરી લો. ગ્લાસમાં નાખીને ઠંડુ ઠંડુ સર્વ કરો.