1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ

નારકાલ લાડૂ

મીઠાઈ
સામગ્રી - 4 કપ છીણેલુ નારિયળ, એક કપ ખાંડ, થોડો ગોળ અને ઈલાયચી પાવડર.

બનાવવાની રીત - નારિયળ, ખાંડ અને ગોળ ભેળવીને ગેસ પર ચઢાવો. બરાબર હલાવતા રહો. જ્યારે પાણી સૂકાય જાય ત્યારે ઉતારી લો.

થોડીવાર નીચે ઉતારીને હલાવતા રહો, અને ઠંડુ કરો. સાધારણ ગરમ રહે ત્યારે જ ઈલાયચી પાવડર નાખીને સારી રીતે મિક્સ કરી લાડુ બનાવી લો. નારિયળના આ લાડુ બંગાળની પારંપારિક મીઠાઈમાંથી એક છે. આ લાડુ દરેક બંગાળીના ઘરે બને છે.
About Writer
વેબ દુનિયા