પતરી હલવાસન
સામગ્રી - 1 વાડકી મેંદો, 1 વાડકી દૂધ, 1 વાડકી ઘી, 2 વાડકી ખાંડ, થોડી બદામ, પિસ્તાની કતરન, પીળો મીઠો રંગ, વેનિલા એસેંસ (કોઈ પણ ફ્લેવર) નાખી શકો છો.
બનાવવાની રીત - 2 વાડકી ખાંડમાં એક વાડકી દૂધ નાખો. હવે તેને ગરમ કરો. ધીરે ધીરે હલાવતા રહો. ખાંડ ઓગળવા લાગે ત્યારે તેમા ઘી નાખો. તેમા ઉકાળો આવતા સુધી હલાવો. હવે તેમાં મેદો નાખીને હલાવતા રહો જેથી તેમા ગાંઠ ન પડે. હવે તેમા પીળો રંગ, એસેંસ, બદામ-પિસ્તાની કતરન બધુ નાખી દો. બધુ મિક્સ થઈ જાય અને ઘટ્ટ થઈ જાય કે તેને ઉતારીને એક પોલીથીન પર નાખો. ઠંડુ થવા દો. થોડુ ગરમ રહે ત્યારે વેલણથી વણી લો. ઉપર પિસ્તા-બદામની કતરન નાખી ફરીથી વણી લો. ઠંડુ થાય ત્યારે ચાકૂથી મોટા મોટા ચોરસ ટુકડા કાપો. આ ઘણા દિવસો સુધી ખરાબ નથી થતુ