1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ

સોયા લાડુ

વાનગી
સામગ્રી - એક વાડકી સોયાબીનનો લોટ, 1/2 વાડકી દળેલી ખાંડ, 1 મોટી ચમચી ચોખ્ખુ ઘી, છીણેલુ નારિયળ, તરબૂચના બી અને 1/4 ચમચી ઈલાયચી પાવડર, થોડુક દૂધ.

બનાવવાની રીત - એક કડાહીમાં ઘી ગરમ કરીને સોયાબીનનો લોટ ધીમા ગેસ પર સેકો.

ઠંડુ કર્યા પછી દળેલી ખાંડ, બધા મેવા, દળેલી ઈલાયચી નાખીને દૂધ છાંટીને લાડુ બાંધી લો. શરીરને બળ આપતા આ લાડુ તંદુરસ્તી માટે ઘણા સારા છે.
About Writer
વેબ દુનિયા