1. ધર્મ
  2. હિન્દુ
  3. ગુજરાતી આરતી સંગ્રહ
  4. OM jay jagdish hare aarti lyrics in gujarati

વિષ્ણુ આરતી - ઓમ જય જગદીશ હરે...

વિષ્ણુ આરતી
ૐ જય જગદીશ હરે, સ્વામી જય જગદીશ હરે,
ભક્ત જનોના સંકટ, ક્ષણ મેં દુર કરે. ૐ જય જગદીશ હરે...
ધ્યાવત તમે પદ, તુમહી જન મન લાવે,
મનવાંછિત ફલ પાવે, ભવ દુઃખ બિનશાવે. ૐ જય જગદીશ હરે...
તુમ પૂરણ પરમાત્મા, તુમ અંતર્યામી,
પારબ્રહ્મ પરમેશ્વર, તુમ સબકે સ્વામી. ૐ જય જગદીશ હરે...
તુમ કરુણા કે સાગર, તુમ પાલનકર્તા,
મૈં મૂરખ ખલ કામી, કૃપા કરો ભરતા. ૐ જય જગદીશ હરે...
તુમ હો એક અગોચર, સબકે પ્રાણપતિ,
કિસ વિધિ મિલૂં દયામય, તુમકો મૈં કુમતિ. ૐ જય જગદીશ હરે...
દિનબંધુ દુઃખહર્તા, તુમ ઠાકુર મેરે,
અપને હાથ ઉઠાઓ, દ્વાર પડા તેરે. ૐ જય જગદીશ હરે...
વિષય વિકાર મિટાઓ, પાપ હરો દેવા,
શ્રદ્ધા ભક્તિ બઢાઓ, સંતન કી સેવા. ૐ જય જગદીશ હરે...
તન-મન-ધન સબ કુછ હૈ, તુમરા હૈ સ્વામી,
તેરા તુજકો અર્પણ, ક્યા લાગે મેરા. ૐ જય જગદીશ હરે...
ૐ જય જગદીશ હરે, સ્વામી જય જગદીશ હરે,
ભક્ત જનોના સંકટ, ક્ષણ મેં દુર કરે. ૐ જય જગદીશ હરે...
About Writer
મોનિકા સાહૂ
મોનિકા સાહૂ છેલ્લા 12 વર્ષથી ડિજિટલ મીડિયા અને પત્રકારત્વ ક્ષેત્રે સક્રિય છે. હાલમાં તેઓ વેબદુનિયા ગુજરાતીમાં સહાયક સંપાદક  તરીકે કાર્યરત છે.   મોનિકા સાહૂને ડિજિટલ જર્નાલિઝમમાં 12 વર્ષથી વધુનો સમૃદ્ધ અનુભવ છે. તેમણે પોતાની કારકિર્દી દરમિયાન લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓનું વિસ્તૃત અને અસરકારક કવરેજ કર્યું છે.   સમાચાર લેખન ઉપરાંત ગુજરાતી.... બધા વાંચો
આગળનો લેખ
Aaj Nu Panchang- આજનુ પંચાગ -17, નવેમ્બર 2026