1. ધર્મ
  2. હિન્દુ
  3. ગુજરાતી આરતી સંગ્રહ
  4. shri dhanvantari aarti

ધનવંતરી ભગવાનની આરતી

Dhanvantari puja Mantra
જય ધન્વંતરિ દેવા, સ્વામી જય ધન્વંતરિ દેવા.
 
આયુર્વેદ જગતના, તમે છો સુખદાતા ॥
 
ઓમ જય ધન્વંતરિ દેવા...
 
અમૃત કળશ હાથમાં લઈ, સાગરથી આવ્યા.
 
દુઃખ, સંકટ ને રોગોને, પળમાં દૂર ભગાવ્યા ॥
 
ઓમ જય ધન્વંતરિ દેવા...
 
ચાર ભુજાઓ મનોહર, રૂપ મહા પ્યારું.
 
શંખ, ચક્ર, જડીબુટ્ટી, કળશ સોહામણું ॥
 
ઓમ જય ધન્વંતરિ દેવા...
 
સકળ રોગના નાશક, આરોગ્યના દાતા.
 
જે ધ્યાવે સો પાવે, સુખ-સંપત્તિ સાતા ॥
 
ઓમ જય ધન્વંતરિ દેવા...
 
આયુર્વેદ વિદ્યાના, તમે જ છો સ્વામી.
 
કૃપા કરો હે ભગવન, પ્રભુ અંતરયામી ॥
 
ઓમ જય ધન્વંતરિ દેવા...
 
જે જન આરતી ગાવે, ભક્તિ ભાવ લાવે.
 
સો પ્રાણી નિરોગી થઈ, સુખ-સમૃદ્ધિ પાવે ॥
 
ઓમ જય ધન્વંતરિ દેવા...
 
જય ધન્વંતરિ દેવા, સ્વામી જય ધન્વંતરિ દેવા.
 
આયુર્વેદ જગતના, તમે છો સુખદાતા ॥
આગળનો લેખ
દિવાળીનું પૌરાણિક મહત્વ: જાણો શા માટે ઉજવાય છે દિવાળી ? ક્યારથી શરૂ થયો દિપોત્સવ ?