1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ

સ્વીટ મેંગો રાઈસ

મીઠાઈ
N.D
સામગ્રી - 1 વાડકી બાસમતી ચોખા 1 વાડકી કેરીનો ગૂદો. દોઢ વાડકી ખાંડ, 2 ચમચી ઘી, 4-5 લવિંગ, ઈલાયચી પાવડર, કાજુ-કિશમિશ.

બનાવવાની રીત - ઘી ને ગરમ કરીને લવિંગ કાજૂ અને કિશમિશ નાખીને જુદા મૂકી દો. આ ઘીમાં ઘોયેલા ચોખા ત્રણ વાડકી પાણી થવા દો. બીજા વાસણમાં એક વાડકી પાણી લઈને ખાંડ અને કેરીનો ગૂદો મિક્સ કરો. તૈયાર ભાતમાં આને નાખી દો. 10 મિનિટ ઢાંકીને ધીમા તાપ પર થવા દો. ઉપરથી ઈલાયચી પાવડર, લવિંગ, કાજૂ અને કિશમિશ નાખીને સર્વ કરો.
About Writer
નઇ દુનિયા