શુક્રવાર, 1 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ટ્વેટી-20 વર્લ્ડ કપ 09
Written By
Last Modified: રવિવાર, 17 ઑક્ટોબર 2021 (18:12 IST)

જમ્મુ કાશ્મીરમાં આતંકી ઘટનાઓના પગલે Ind vs Pak મેચ રદ્દ કરવાની માંગ

T 20 world cup india pakistan match
T20 WC: મેં આતંકવાદી ઘટનાઓ વચ્ચે ભારત-પાકિસ્તાન મેચ રદ્દ કરવાની કરી માંગઃ ગિરિરાજ સિંહ
 
ટી 20 વર્લ્ડ કપની સેમિફાઇનલ 10 અને 11 નવેમ્બરે રમાશે અને ટાઇટલ મેચ 14 નવેમ્બરે રમાશે. આ સિવાય ભારત અને પાકિસ્તાન વચ્ચે 24 ઓક્ટોબરે મેચ યોજાશે. 24 ઓક્ટોબરે દુબઈમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં (Dubai International Cricket Stadium) સાંજે 7.30 વાગ્યાથી રમાશે. આતંકવાદી ઘટનાઓ વચ્ચે ભારત-પાકિસ્તાન મેચ રદ્દ કરવાની કરી માંગઃ ગિરિરાજ સિંહ- 
જમ્મુ કાશ્મીરમાં આતંકી ઘટનાઓના પગલે Ind vs Pak મેચ રદ્દ કરવાની માંગ