ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 17 ઑક્ટોબર 2021 (18:07 IST)

પાકિસ્તાનીઓને ભારતીય નાગરિકતા અપાયા

છેલ્લા ચાર વર્ષમાં કચ્છમાં કેટલાક બાંગ્લાદેશી /પાકિસ્તાનીઓને ભારતીય નાગરિકતા અપાયા બાદ,હવે અમદાવાદમાં પણ 11 જેટલા પાકિસ્તાની હિન્દુઓને જિલ્લા કલેકટર સંદીપ સાંગલેએ નાગરિકતા પત્ર એનાયત કર્યા છે.જયારે નવા 9 જેટલા પાકિસ્તાની હિન્દુઓના નાગરિકતા માટેના અરજી પત્રક સ્વીકારી આગામી સમયમાં તેઓને પણ નાગરિકતા આપવા કવાયદ હાથ ધરાશે