શું તમે જાણો છો ખુશબુદાર કપૂરના એવા ટૉટકા જે ધન માટે કરાય છે .. વાંચો 10 ઉપાય

camphor
Last Updated: સોમવાર, 29 ઑક્ટોબર 2018 (16:17 IST)
સાતમો ઉપાય 
ભાગ્ય ચમકાવવા માટે- પાણીમાં કપૂરના તેલના ટીંપા પાણીમાં નાખો અને પછી તે પાણીથી સ્નાન કરો. તમારું ભાગ્ય ચમકશે. જો તેમાં કેટલીક ટીંપા ચમેલીના તેલને પણ નાખશો તો તેનાથી રાહુ કેતુ અને શનિનો દોષ નહી રહેશે. પણ આ માત્ર શનિવારે જ કરવું. 


આ પણ વાંચો :