Webdunia - Bharat's app for daily news and videos

Install App

શનિ અમાવસ્યાના દિવસે શનિ દોષ અને શનિની શાંતિ માટે આ ઉપાય જરૂર કરવું.

શુક્રવાર, 16 માર્ચ 2018 (08:11 IST)
શનિ વર્તમાનમાં ધન રાશિમાં છે તેથી વૃશ્ચિક રાશિમાં શનિની સાડાસાતીનો અંતિમ સમય, ધનને સમાંતર અને મકરનો પહેલો તબક્કો ચાલી રહ્યો છે આ ત્રણ રાશિના લોકો શનિ અમાવસ્યા દિવસે શનિ મંદિરમાં સાત સૂકા નારિયેળ એક કાળા કપડા બાંધી ભગવાન શનિને અર્પિત કરો. શનિ ચાલીસાનો પાઠ કરો, ભૂખ્યા લોકો ઇમીરતી ખવડાવો અને યથા શક્તિ વસ્ત્ર, ધાબળો દાન કરો અને આ દિવસે વ્રત કરો. 
 
કાળો દોરો કામ આવશે  . 
શનિનો ષોડશોપચાર અથવા પંચોપચાર પૂજા - અભિષેક  વગેરે કરી પીપળના વૃક્ષની 121 વખત પરિક્રમા કરવી જોઈએ.સાંજે પીપળના વૃક્ષ નીચે સરસવના તેલનો દીપક કરવો .તમારી  લંબાઈ જેટલો કાળો દોરો પણ આ વૃક્ષ પર ચઢાવો. 
 
આ દિવસે શક્ય હોય તો પાપ ક્ષય અને ઉત્તમ આરોગ્ય માટે શમી અથવા પીપળાનું વૃક્ષારોપણ કરો. તે પછી ,આ  મંત્ર  કહો. ''पवित्राणां पवित्रा त्वं काश्यपी प्रथिता श्रुतौ। शमी शमय मे पापं नूनं वेत्सि धराधरान्।। જ્એટલે હે કશ્યપ કુળ શ્રેષ્ઠ શમીવૃક્ષ . તમે પવિત્રોમાં શ્રેષ્ઠ અને શનિ પ્રિય પણ છો. તમારામાં  તમામ પાપોનો નાશ કરવાનું સામર્થ્ય છે જેથી તમે મારા પાપોનો નાશ  કરો જેના વધવાથી મારી આ દશા થઈ છે. 
શનિ દોષથી મુક્તિ 
આમ પ્રાર્થના કરી  શામી વૃક્ષનો પૂજા  કરો  છે. આ ઉપાયથી જન્માક્ષરમાં અશુભ પ્રભાવ જેમ કે  શનિની સાઢેસાતી , શનિ દયા,પિતૃદોષ  લૌહપાદ મારકદોષ,દોષમહાદશા અંતર્દશાથી થતાં , આડઅસરો નાશ પામે છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

Silver New Rule: ચાંદી અંગે સરકારનો નવો નિર્ણય, આયાત માટે લાઇસન્સ જરૂરી

ગંગા જળ સંધિ શું છે અને તે શા માટે વિવાદાસ્પદ છે? જાણો ભારત બાંગ્લાદેશને કેટલું પાણી પૂરું પાડે છે.

24 રાજ્યોમાં શક્તિશાળી પ્રવેશ, તોફાન અને વરસાદની ચેતવણી, ક્યાં રહેશે તીવ્ર ગરમી?

KKR vs GT: કેકેઆર એ ગુજરાતને 29 રને હરાવ્યું, સુનીલ નરેને બોલિંગમાં બતાવી કમાલ

ભારતના આ રાજ્યમાં અનોખી સરકારી યોજના - ત્રીજા બાળકના જન્મ પર 30,000 રૂપિયા અને ચોથા બાળક જન્મ પર મળશે 40,000 રૂપિયા

આગળનો લેખ
Show comments