શુક્રવાર, 24 ઑક્ટોબર 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વિક્રમ સંવત રાશિફળ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વિક્રમ સંવત રાશિફળ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
ગુજરાતી સાહિત્ય
આજનો સુવિચાર
Written By
Last Updated :
ગુરુવાર, 7 ઑક્ટોબર 2021 (10:54 IST)
સંબંધિત સમાચાર
Inspiring Thought of Mahatama Gandhi- જીવનને નવી દિશા આપતા મહાત્મા ગાંધીજી ના સુવિચારો
Mahatama Gandhi- મહાત્મા ગાંધીજીની બાયોગ્રાફી
ગુજરાતી લવ શાયરી
Good Morning સુવિચાર
આજનો સુવિચાર- માણસને શેનુ અભિમાન રહેલું છે ...
ગુજરાતી સુવિચાર- મહાનતા
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
ગુજરાતમાં ધારાસભ્યો અને મંત્રીઓને મળશે લકઝરી ફ્લેટ, ગૃહ મંત્રી અમિત શાહે કર્યુ ઉદ્દ્ઘાટન
ગુજરાતના ગાંધીનગરમાં સચિવાલય પાસે ધારાસભ્યો અને મંત્રીઓ માટે નવા ફ્લેટ બનાવવામાં આવ્યા છે. સેક્ટર 17 માં બનેલા આ ફ્લેટ વૈભવી સુવિધાઓ પ્રદાન કરે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે તેનું ઉદ્ઘાટન કર્યું. સોસાયટીના 216 ઘરો 12 બ્લોકમાં બનેલા છે, જે નવ માળમાં ફેલાયેલા છે. દરેક માળે ફક્ત બે ફ્લેટ છે, જે ગોપનીયતા અને આરામદાયક રહેવા માટે આદર્શ છે.
અમેરિકામાં ભારતીય ટ્રક ડ્રાઈવરની બેદરકારી, 3 લોકોએ ગુમાવ્યો જીવ, જુઓ દુર્ઘટનાનો ડરામણો VIDEO
અમેરિકાના કેલિફોર્નિયામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો. અકસ્માત સમયે એક ભારતીય ડ્રાઇવર ટ્રક ચલાવી રહ્યો હતો. અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. ટ્રક ડ્રાઇવરની ઓળખ જશનપ્રીત સિંહ તરીકે થઈ છે.
બજારમાં રસ્તા વચ્ચે જ યુવતી થઈ ટોપલેસ, જાણો એવુ તે શુ થઈ ગયુ, Video થઈ રહ્યો છે વાયરલ
આ ઘટના દિલ્હીના વિકાસપુરી વિસ્તારના વિકાસ નગરમાં બની હતી. આ ઘટનાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક છોકરો અને છોકરી બજારમાંથી પસાર થઈ રહ્યા છે.
કોણ છે વ્રજરાજ સોલંકી ? જેના વીડિયોને 10 દિવસમાં મળ્યા 5 કરોડ વ્યુઝ, ગુજરાતમા ચારેબાજુ આપના આ નેતાની ચર્ચા
Gujarat Aap Politics: બીજેપીના અભેદ્ય ગઢ ગુજરાતમાં જમીન બનાવવા માટે આમ આદમી પાર્ટી પોતાની પૂરી તાકત લગાવી રહી છે. બીજેપી દ્વારા ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળમાં મહાસર્જરીની પાછળ આપની લોકપ્રિયતાને જવાબદાર માનવામાં આવી હતી. આવામાં જ્યારે આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસ પર પહોચી રહ્યા છે તો આપ નેતા વ્રજરાજ સોલંકી ચર્ચામાં આવી ગયા છે.
મેષ રાશિનુ વાર્ષિક રાશિફળ - આ વર્ષે તમને અચાનક ધન પ્રાપ્તિના યોગ, ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાની પણ પ્રબળ શક્યતાના યોગ
22 ઓક્ટોબર, બુધવારથી વિક્રમ સંવત 2082 એટલે કે ગુજરાતીઓનુ નૂતન વર્ષ શરુ થયું છે. આ સંપૂર્ણ વર્ષ મેષ રાશિના જાતકો માટે કેવું રહેશે તે અમારા જ્યોતિષ અનિરુદ્ધ જોષી પાસેથી જાણીએ
ધર્મ
Bhai Beej 2025: આજે છે ભાઈબીજ, જાણો ભાઈને તિલક કરવાનું શુભ મુહૂર્ત અને પોરાણિક કથા
Bhai Beej Ni Katha : ભાઈબીજનો તહેવાર, ભાઈબીજ, દર વર્ષે કાર્તિક મહિનાના શુક્લપક્ષના દ્વિતિયા તિથીએ ઉજવવામાં આવે છે. ભાઈબીજ પર બહેનોએ પોતાના ભાઈઓને તિલક ક્યારે લગાવવું જોઈએ અને આ પવિત્ર તહેવાર પાછળની પોરાણિક કથા જાણવા માટે આ લેખ વાંચો.
Govardhan Puja 2025: આજે ગોવર્ધન પૂજામાં ઘણી બાબતોનું ખાસ ધ્યાન રાખો. જાણો શું કરવું અને શું ન કરવું
આજે કાર્તિક મહિનાના શુક્લ પક્ષ પ્રતિપદા તિથિએ ગોવર્ધન પૂજા ઉજવવામાં આવી રહી છે. આ દિવસે ગોવર્ધન મહારાજ અને ભગવાન કૃષ્ણની પૂજા કરવામાં આવે છે. ગોવર્ધન પૂજામાં ઘણી બાબતોનું ખાસ ધ્યાન રાખો અને ભૂલો કરવાથી બચો.
Vikram Samvat 2082 Rashifal in Gujarati - નૂતન વર્ષાભિનંદન 2082 નું વાર્ષિક રાશિફળ
Varshik Rashifal 2082 :વિક્રમ સંવત 2082 ના નૂતનવર્ષમાં આ 4 રાશિઓ પર રહેશે ધન લક્ષ્મીની કૃપા, જાણો તમારી રાશિ પ્રમાણે જાણો તમારુ વાર્ષિક રાશિફળ વિક્રમ સંવત 2082 એટલે કે નૂતન વર્ષ કેટલીક રાશિઓ માટે ખૂબ જ અદ્ભુત રહેવાનું છે. થોડી મહેનતથી તમે ન માત્ર સારી કમાણી કરશો, પરંતુ બગડતા કામ પણ બનવા માંડશે અને વિવાદોથી પણ છુટકારો મેળવશો.
Happy Diwali - ફટાકડા ફોડતી વખતે શું કરવું શું નહિ જાણો
દિવાળીમાં દાઝી જવા સાથે આગ લાગવાના બનાવો પણ બને છે તેથી ફટાકડા ફોડતી વખતે શું કરવું શું નહિ જાણો
Happy Gujarati New Year Wishes Quotes Messages - ગુજરાતી નૂતન વર્ષના અવસર પર મોકલો સૌને હેપી નૂતન વર્ષાભિનંદન મેસેજ સાલ મુબારક
Gujarati New Year Wishes in Gujarati - નવુ વર્ષ દરેક માટે જુદુ જુદુ હોય છે. કેટલાક લોકો કેલેંન્ડરના બદલાતા વર્ષને નવુ વર્ષ તરીકે ઉજવે છે. તો કેટલાક લોકો ચૈત્ર નવરાત્રીથી શરૂ થતા હિન્દુ નવ વર્ષને નવા વર્ષ તરીકે ઉજવે છે. જ્યારે કે ગુજરાતીઓ માટે નવુ વર્ષ એટલે દિવાળીનો બીજો દિવસ. કારતક મહિનાના શુક્લ પક્ષની પ્રતિપ્રદાથી નવુ વર્ષ શરૂ થાય છે