સંબંધિત સમાચાર
- Makar Sankranti 2021: ઉત્તરાયણ પર કરો આ 6 વસ્તુઓનુ દાન ક્યારેય નહી રહે ધનની કમી
- મકરસંક્રાંતિ પર શું વહેચવું મહિલાઓની આ મૂંઝવણ અંગે જ્યોતિષ શાસ્ત્ર મુજબ
- Makar Sankranti- મકર સંક્રાતિ પર ભૂલથી પણ ન કરશો આ 10 કામ
- Makar sankranti 2021- મકરસંક્રાંતિ પર આ છ વસ્તુઓનું દાન કરવાથી તમને સંપત્તિ મળે છે, જીવન સુખી રહે છે
- Makar Sankranti 2021: 14 કે 15 જાન્યુઆરી ? જાણો મકર સંક્રાંતિની તારીખ અને પુણ્ય કાળ મુહૂર્ત
દાંપત્ય જીવનને સુખમય બનાવા માટે મહિલાઓ મકરસંક્રાતિ પર કરો આ કામ
મકર સંક્રાતિ પર સૌભાગ્યવતી સ્ત્રી કરશે આ કામ તો, મળશે અખંડ સૌભાગ્ય
મકર સંક્રાતિના પાવન પર્વ પર દાનનું ખૂબ મહત્વ હોય છે. આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા દાન કરવાથી ખાસ પુણ્યની પ્રાપ્તિ થાય છે. મહિલાઓએ આ દિવસે અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ માટે કેટલાક ખાસ ઉપાય કરવા જોઈએ.
સૂર્યને અર્ધ્ય આપી કરો દિવસની શરૂઆત - મહિલાઓ સૂર્યોદય પહેલા ઉઠીને તીર્થે સ્નાન કર્યા પછી સૂર્યને અર્ધ્ય આપે. ત્યારબાદ ઘરના પૂજાસ્થળમાં ભગવાનની પૂજા અર્ચના કરો.
આ વસ્તુઓનું કરો દાન- મહિલાઓ મકર સંક્રાતિ પર કાળા તલ, ગોળ અને ખિચડી ઉપરંત 13ની સંખ્યામાં સુહાગની કોઈપણ વસ્તુ 13 મહિલાઓને દાન કરે. આવું કરવાથી તેમને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.
સુહાગન મહિલાઓએ આ પણ કરવું - 13 મહિલાઓને દાન આપવા ઉપરાંત કોઈ એક ગરીબ મહિલાને સુહાગ અને શ્રૃંગારની બધો સામાન પણ ભેંટ સ્વરૂપ આપો. તેનાથી પણ પતિને દીર્ધાયુની પ્રાપ્તિ થાય છે.
લક્ષ્મી માતાને લાલ ફૂલ કરવું અર્પિત - મહિલાઓ આ દિવસે લક્ષ્મી માતાના ચરણોમાં લાલ ફૂલ અર્પિત કરવું અને ખીરનો ભોગ લગાવો. મકર સંક્રાતિના દિવસે મહિલાઓએ સૂર્ય પૂજાના વગર અન્નપાણી ગ્રહણ ન કરવું જોઈએ.