સોમવાર, 25 સપ્ટેમ્બર 2023
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. વેલેન્ટાઈન ડે
Written By
Last Modified: શનિવાર, 11 ફેબ્રુઆરી 2023 (16:38 IST)

Happy Hug Day- હગ ડે શાયરી

દિલ કરે છે 
તમે મારી આગોશમાં ભરી લઉ 
તમે Teddy બનાવીને 
મારી પાસે રાખી લઉં 
hug day

ફૂલ બનીને અમે મહકવા જાણીએ છે 
મુસ્કુરાવીને દુખ ભૂલાવા જાણીએ છે 
લોકો ખુશ થાય છે અમારાથી કારણકે 
વગર મળી અમે રિશ્તા નિભાવવા જાણીએ છે 

ફૂલ બનીને અમે મહકવા જાણીએ છે 
મુસ્કુરાવીને દુખ ભૂલાવા જાણીએ છે 
લોકો ખુશ થાય છે અમારાથી કારણકે 
વગર મળી અમે રિશ્તા નિભાવવા જાણીએ છે 
Happy Hug day

 
તારી આખોની પ્યાસ બનવા તૈયાર છુ 
તારા દિલ નો ધબકાર બનવા તૈયાર છુ 
તુ જો આવી ને મને સજીવન કરે તો 
હુ રોજ લાશ બનવા તૈયાર છુ