ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : બુધવાર, 24 મે 2017 (09:46 IST)

Vastu Tips : પોજિટીવિટી માટે નિર્માણના સમયે રાખો આ વાતોના ધ્યાન

જો તમે ફેક્ટ્રી કે ઉદ્યોગ માટે પ્લાટની શોધમાં છો તો તમારા માટે વાસ્તુ સિદ્ધાંત કામના થઈ શકે છે. વ્યાપારને વધારવા માટે એમાં સકારાત્મક ઉર્જાના સંચાર થવું જરૂરી છે. દિશાપ્ના ખાસ મહ્ત્વ છે અને આસપાસના વાતાવરણ પણ 




ટીપ્સ : 
 
પ્લાટના આકાર સ્ક્વાયર કે રેગ્ય્લર જ્યોમેટ્રીકલ હોય્ લંબાઈ અને પહોળાઈન વચ્ચે 1:2 અનુપાત સર્વશ્રેષ્ટ ગણાય છે. ફંટની લંબાઈથી પહોળાઈથી અઢઈ ગણી વધારે ન હોય. 
 
જો પ્લૉટ ગોમુખી કે શેરમુખી હોય તો એના પર માત્ર તે જ સ્થિતિમાં વિચાર કરો. જ્યારે એના આકારના કારણે ઈશાન કોણ (ઉત્તર-પૂર્વ) વધારે હોય્ ગોમુખી અને શેરમુખી પ્લૉટસ એ હોય છે જેની આમે-સામેની બાજુઓના માપ સમાન નહી હોય. 
 
આસ-પાસ હાઈટેંશન વિદ્યુત લાઈન હોય કે નાલા હોય તો તે સ્થાન પણ વ્યાપાર માટે શુભ નહી ગણાય. આવા સ્થાન પર પ્લૉટ ખરીદવાથી બચવું. 
 
ફેકટ્રી માટે નિર્માણ કાર્ય પૂરા પ્લૉટ પર નહી કરાવા જોઈએ. થોડા સ્થાન બીજા વસ્તુઓ માટે ખાલી પણ મૂકવા જોઈએ. 

 
વેબદુનિયા ગુજરાતીનુ એંડ્રોયડ મોબાઈલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો. સમાચાર વાંચવા અને તમારા અભિપ્રાય જણાવવા  અમારા ફેસબુક પેજ  અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો.