1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ સલાહ

દુકાનની દિશા

દુકાનની દિશા
* દુકાનમાં સારૂ પરિણામ મેળવવા માટે પ્લોટ વર્ગાકાર કે પછી આયાતકાર હોવો જોઈએ જેથી કરીને બધી તરફથી ઉન્નતિ થઈ શકે. ચારે બાજુથી
આયાતકાર અને વર્ગાકાર દુકાન ધંધા માટે શુભ માનવામાં આવે છે.

* પૂર્વ દિશા તરફની દુકાન હંમેશા લાભદાયી હોય છે. આ દુકાન માલિકને આર્થિક સ્થિતિને પણ સુધારે છે.

* દક્ષિણ દિશા તરફની દુકાન કદાપી ન લેવી જોઈએ. કેમકે તેનાથી દુકાનના માલિકને નુકશાન થાય છે.
About Writer
વેબ દુનિયા