Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

બિકનીમાં ઈલિયાના ડિક્રૂજનો રિયલ ફોટા

Updated: રવિવાર, 9 ડિસેમ્બર 2018 (09:11 IST)
શોબિજ વર્લ્ર્ડ હમેશા હીરોઈનના હૉટ અને ગ્લેમરસ ફોટા જોવા મળે છે. તેમની  બોડી અને કવર્સ જોઈ ઘણી છોકરીઓ ઈર્ષ્ર્યાથી ભરી ઉઠે છે. તે આ નથી જાણતા છ કે હીરોઈનોની ઓરિજનલ બ્યૂટી નથી. હીરોઈનોના ફોટાઓને ફોટોશૉપથી સુંદર બનાવાય છે અને આખી દુનિયા સમજે છે કે આ તેમની રોયસ સુંદરતા છે. 
આ હીરોઈનોના વચ્ચે ઈલિયાના ડિક્રૂજએ તેમના ફોટા ઈંસ્ટાગ્રામ પર શેયર કર્યા છે. વ્હાઈટ બિકનીમાં એ ખૂબ હૉટ લાગી રહી છે. સૌથી સારી વાત આ છે કે આ ફોટા અનટ્ચ્ડ છે એટલે કે તેનાથી કોઈ છેડછાડકે કળાકારી નહી કરી છે . તેમાં ઈલિયાનાની સુંદર ઝલક જોવાઈ રહી છે. 
ઈલિયાનાએ લખ્યું કે થોડા દિવસો પહેલા એક મેગજીન માટે મે આ ફોટોશૂટ કર્યું હતું. આ ફોટા મને તેથી પસંદ છે કારણકે આ અનટ્ચ્ડ છે. નો ફોટોશૉપ નો એસરબ્રશિંગ માત્ર વાળ અને મેકાપ અને સ્ટાઈલ  પર કામ કર્યું છે. 
 

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

બાપ્પાને ભોગ ધરાવવા બનાવો સ્પેશિયલ બૂંદી મોદક, આ ટ્રિકથી ફૂલી-ફૂલી બનશે બૂંદી

મોદક પાયસમ ખીર: પરંપરાગત અને ચટપટી દક્ષિણ ભારતીય ફ્યુઝન રેસીપી

એક-એક કળી છોલવાની ઝંઝટ છોડો, લસણ ફોલવાની દેશી રીત બચાવશે સમય

એ 10 મિનિટ કોઈનો જીવ બચાવી શકો છો... હાર્ટ અટેકના લક્ષણ દેખાતા જ કરો આ કામ

ખાસ ચોકલેટ મલાઈ રોલ, સરળ રીતે બનાવો સ્વાદિષ્ટ મીઠાઈ

આગળનો લેખ
Show comments