સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By

જુઓ સુરવીન ચાવલાનો બ્લૂ બિકનીમાં હૉટ પિકચર્સ

એક્ટ્રેસ સુરવીન ચાવલા સતત ચર્ચામાં રહે છે. પહેલા તેમને સીક્રેટ લગ્નને લઈને, પછી કાનૂની વિવાસને લઈને અને આ વખતે એ ચર્ચામાં છે તેમની હોટ પિકચર્સથી. સુરવીનએ અત્યારે જ તેમના કેટલાક હૉટ પિકચર્સ સોશલ મીડિયા પર શેયર કરીને તેમના ફેંસને ખુશ કર્યું. 

સુરવીન સુંદર છે. અને સોશલ મીડિયા પર તેમના પિકચર્સ પોસ્ટ કરતી રહે છે. ક્યારે તેમના ફોટોશૂટના, કયારે તેમના ફિટનેસને લઈને. તેણે અત્યારે જ બીચ પર ફોટોશૂટ કરાવ્યું જેમાં એ સિજ્લિંગ હૉટ લાગી રહી છે. 
સુરવીનએ બ્લૂ બિકની પહેરી છે. તે સરસ લાગી રહી છે તેનૂ કવર અપ. ખાસ વાત આ છે કે આ કવરઅપ હોવા છતાંય સુરવીનના કવર્જ જોવાઈ રહ્યા છે. અને તેને સરસ એક્સપ્રેશન આપ્યા છે. સુરવીનએ આ ફોતા તેમના ઈંસ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. 
પાણીમાં તેની અદાઓ તો ખૂબજ સરસ લાગી રહી છે. 
 
સુરવીનએ ટીવી શો કહી તો હોગા, 24 અને ઝલક દિખલા જા જેવા શોમાં કામ કર્યું છે. અહીં એ ફિલ્મ હેટ સ્ટૉરી 2 અને વેલકમ બેક જેવી ફિલ્મોમાં નજર આવી છે.