મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 26 જૂન 2018 (15:41 IST)

પ્લાસ્ટિક પર બૈન પૂનમ પાંડેનો સવાલ- શું કંડોમ પર પણ બૈન છે..

પ્લાસ્ટિકના પ્રત્યે મહારાષ્ટ્ર સરકારની કઠોરતા પૂનમ પાંડેને પરેશાન કરી રહી છે. અને એ તેમની સમજ મુજબ આ સવાલ ઉભો કરી રહીછે. 
થોડા દિવસો પહેલા તેને પ્લાસ્ટિક બૈન પર કહ્યું હતું-કે પ્લાસ્ટિક બૈન થઈ ગયું છે - જેને પણ પ્લાસ્ટિક સર્જરી કરી છે એ રસ્તા પર ન ફરવું. 
 
હવે તેને એક એવું ટ્વીટ કર્યું છે જે ફેંસને ખૂબ પસંદ આવી રહ્યું છે. 
 
પૂનમે ટ્વીટ કર્યું છે કે શું બૈન આઈટમસમાં કંડોમ પણ શામેલ છે. હવે આ વિવાદિત સવાલ પર લોકો તેમના મુજબ જવાબ આપી રહ્યા છે પણ પૂનમનો કામ તો થઈ ગયું

પૂનમ પાંડે હમેશા વિવાદાસ્પદ ટિપ્પણી કરતી રહે છે. હૉટ ફોટો અને વીડિયો અપલોડ કરે છે. તેમના ફેંસને આ બધું પસંદ આવે છે. 
 
મૉડલ અને એક્ટ્રેસ પૂનમ પાંડે સારરી રીતે ઓળખે છે કે લાઈમલાઈટમાં રહેવા માટે શું કરવું જોઈએ.