Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ બે હીરો પર કેટરીના કૈફની નજર, કરવા ઈચ્છે છે ફિલ્મ

Updated: શુક્રવાર, 31 મે 2019 (18:35 IST)
કેટરીના કૈફ લાંબા સમયથી બૉલીવુડમાં છે. શાહરૂખ, આમિર ખાન, સલમાન ખાન, અક્ષય કુમાર, રિતિક રોશન જેવા બધા સ્ટાર્સની સાથે તે કામ કરી લીધુ છે. 
 
આ બધા કળાકારની સાથે કેટરીનાની જોડી ખૂબ જામી અને ઘણા હિટ ફિલ્મો તેને તે સિતારાની સાથે આપી છે. 
 
યુવા હીરોની સાથે પણ કેટરીના કામ કરવા ઈચ્છે છે. રણવીર કપૂર અને સિદ્ધાર્થ મલ્હોત્રાની સાથે તે ફિલ્મ કરી લીધી છે. હવે તે ટાઈગર શ્રાફ અને રણવીર સિંહની સાથે પણ ફિલ્મ કરવા ઈચ્છે છે. આ વાત કેટરીનાએ નેહા ધૂપિયાના ચેટ શોમાં કરી. 
 

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

Independence Day Recipes- 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની ખાસ ત્રિરંગાની વાનગીઓ

ફેસ્ટિવ સીઝનમાં ઝટપટ મેકઅપ ટિપ્સ, મિનિટોમાં મેળવો પરફેક્ટ લુક

Baby Names- શ્રાવણ મહિનામાં જન્મેલા બાળકોના સુંદર નામ

Tiranga Pulav recipe - ત્રિરંગા પુલાવ

હાર્ટ પેશન્ટ માટે સાબુદાણાનું સેવન લાભકારી કે નુકશાનદાયક ? જાણો શું કહે છે વિશેષજ્ઞ

આગળનો લેખ
Show comments