શનિવાર, 9 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 14 મે 2018 (15:33 IST)

પ્રિયંકા ચોપડાનો સ્મોકિંગ હૉટ પિકચર

પ્રિયંકા ચોપડા બ્રેક પર છે અને આ સમયે ફ્લોરિડામાં તેમના પરિવાર સાથે ક્વાલિટી ટાઈમ પસાર કરી રહી છે. સાથે જે એ ઘણા પિકચર્સ પોસ્ટ જઈએ રહી છે. જેનાથી  તેમના ફેંસને બધી જાણકારીઓ મળતી રહે. 
 
પીસીએ અત્યારે જ પોતાનો સ્મોકિંગ હૉટ પિકચર શેયર કર્યું છે. જેમાં એ રેડ મોનિકિનીમાં નજર આવી રહી છે. આ પિકચરમાં એ ખૂબ સેક્સી લાગી રહી છે. 
 
પ્રિયંકાએ હેટ લગાવી રાખ્યું છે અને સાથે ફ્લોરલ જેકેટ પણ છે. તેની પરફેક્ટ બિકની બોડી જોઈ ઘણા લોકો તેમની ફિટનેસના પ્રત્યે મોટિવેટ પણ થઈ શકે છે. 
 
પ્રિયંકાએ કાવાટિંકો 3માં સારું પ્રદર્શન નહી કર્યું તેના કારણે શોનો ચોથો સીજન રદ્દ થઈ ગયું છે. હવે તેને બૉલીવુડ મૂવી કરવાનો વધારે સમય મળશે.