Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

37522 રૂપિયાની ડ્રેસમાં શિલ્પા શેટ્ટી નજર આવી ખૂબ સુંદર

Updated: બુધવાર, 23 જાન્યુઆરી 2019 (11:01 IST)
43 વર્ષની થઈ ગઈ છે શિલ્પા શેટ્ટી પણ તેમનાથી યુવા એકટ્રેસેસથી વધારે સુંદર અને ફિટ નજર આવે છે. ફેશન હોય કે યોગ, દરેક બાબતમાં તે આગળ રહે છે. તેથી તેને ફેશનિસ્ટા પણ કહેવાય છે.
તાજેતરમાં શિલ્પા શેટ્ટી એચટી પેલેટ ફેસ્ટીવલમાં નજર આવી. આ અવસરે તેને લાંગ નેવી ડ્રેપ્ડ ડ્રેસ વિદ વેસ્ટબેંડ પહેરી હતી. જેની કીમત 37,522 રૂપિયા છે. આ ડ્રેસમાં તે ખૂબ સુંદર નજર આવી રહી હતી. 
શિલ્પાએ તેમની સુંદરતાને ઉભારવા માટે ફ્લાવર જ્યોમેટ્રીક વિંટેજ સિલ્વર રિંગ અને રાઉંડ સર્કલ ઈયરિંગ પહેર્યા હતા. ટૉપ બન તેના લુકને સુંદર બનાવી રહ્યું હતું. આ ડ્રેસમાં શિલ્પા તેમની સુંદરતા અને સુંદર લાંબા પગના પ્રદર્શન કરતી નજર આવી. 
 

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

મેનોપોઝ પછી કેમ નબળા પડવા માંડે છે હાડકાં ? જાણો કારણ અને બોન હેલ્થ મજબૂત રાખવાની ટીપ્સ

ગુજરાતી રેસીપી- બ્રેડ પિઝા Bread Pizza

શું રાત્રે વારંવાર તૂટી જાય઼ છે ? ગાઢ અને સારી ઊંઘ માટે સૂતા પહેલા ખાઓ આ વસ્તુઓ

જો તમને મસાલેદાર ખોરાક ખાવાનું મન થાય તો ચણાની દાળ નમકીન બનાવો, તે થોડીવારમાં તૈયાર થઈ જશે.

કોલેસ્ટ્રોલ ઘટાડવાના ઘરેલું ઉપાય, આ આર્યુર્વેદિક વસ્તુઓથી થશે ફાયદો

આગળનો લેખ
Show comments