1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
  4. shraddha kapoor

બ્લેક ડ્રેસમાં શ્રદ્ધા કપૂરનો હૉટ અંદાજ, ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ

shraddha kapoor
બૉલીવુડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર આ દિવસો તેમની અપકમિંગ ફિલ્મ સાહોના પ્રમોશનમાં બિજી છે. આ ફિલ્મમાં શ્રદ્ધા સુપરસ્ટાર પ્રભાસની સાથે રોમાંસ કરતી નજર આવશે. 
શ્રદ્ધા કપૂર તેમની ફિલ્મનો સોશિયલ મીડિયા પર પણ પ્રમોશન કરી રહી છે. તાજેતરમાં જ તેને સાહોના ગીત "ઈન્ની સોની" થી કેટલીક ફોટા શેયર કરી છે. 
ફોટામાં શ્રદ્ધા કપૂર બ્લેક ડ્રેસમાં નજર આવી રહી છે. આ બ્લેક કલરની હૉટ ડ્રેસમાં શ્રદ્ધા ખૂબ સુંદર અને બોલ્ડ લાગી રહી છે. 
ફેંસને શ્રદ્ધા કપૂરની આ ફોટા ખૂબ પસંદ આવી રહી છે. સોશિયલ મીડિયા પર પણ શ્રદ્ધાનો આ ફોટા ખૂબ વાયરલ થઈ રહ્યું છે. 
 
શ્રદ્ધા કપૂરની ફિલ્મ સાહો 30 ઓગસ્ટને રિલીજ થશે. ખબરોની માનીએ તો શ્રદ્ધા કપૂરએ આ ફિલ્મ માટે 7 કરોડ ફી લીધી છે. ફિલ્મ સાહોને હિંદી ના સિવાય તમિલ અને તેલૂગૂમાં પણ રિલીજ થશે. 
 
ફિલ્મ સાહોના સિવાય શ્રદ્ધા કપૂર છીછોરે અને સ્ટ્રીટ ડાંસરમાં પણ નજર આવશે. 
 
ये भी पढ़ें
Akshay KUmar Birthday special અક્ષય કુમાર દરેક ગર્લફ્રેંડ સાથે સગાઈ કરતા હતા